ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર-હાસ્ય સર્જક રતિલાલ બોરીસાગર સાથે Navajivan Trust ખાતે માતૃવંદના કાર્યક્રમમાં મળવાનું થયું, માધ્યમિક શિક્ષણ દરમ્યાન જે લેખકની રચના પાઠ સ્વરૂપે ભણતાં આજે એમને રૂબરૂ મળવાનું થયું સાંભળવાનું થયું જે મારા માટે વિશેષ અનુભવ રહ્યો.
બોરીસાગર સર્જક-લેખક તરીકે વિખ્યાત છે તેમ ઉત્તમ વક્તા તરીકે પણ વ્યાપક સ્વીકાર પામ્યા છે.
મુલાકાતનો સિલસિલો રાબેતા મુજબ યથાવત.
'મરક મરક' 😊
'મોજમાં રેહવું રે'.
-વિતાન પરમાર