પરીવારશ્રેષ્ઠી અને વડીલમુરબ્બીઓ સાથે હળવાશની પળો..
ઘણાં સમય પછી વડીલમુરબ્બીઓ સાથે આ રીતે બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
પ્રસંગોપાત મળવાનું થતું હોય છે, પણ જાણે વર્ષોથી રોજ મળતા હોય એવી લાગણી અનુભવાય એનું નામ સગાં..
આપણા પપ્પાનાં નામથી આપણી ઓળખાણ થાય કે આતો આનો દીકરો, એનાથી વિશેષ શું આનંદ હોય !!!!
લિ. વિતાન પરમાર
સ્થળ:- જૂના ચામું
તાલુકો:- વડાલી
જિલ્લો:- સાબરકાંઠા