Skip to main content

વાંચવાલાયક પુસ્તકયાદી..📚📚

ઓતરાતી દીવાલો - કાકાસાહેબ કાલેલકર

કરણ ઘેલો - નંદશંકર તુળજાશંકર મહેતા

કલાપીનો કેકારવ - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ                               'કલાપી'

કાન્હદડે પ્રબંધ - કવિ પદ્મનાભ

બાંધ ગઠરિયા ૧-૨ - ચંન્દ્રવદન ચી. મહેતા

ગાતા આસોપાલવ - ઝીણાભાઇ રતનજી દેસાઇ                                       'સ્નેહરશ્મિ'

ગુજરાતનો નાથ - કનૈયાલાલ મુનશી

છિન્નપત્ર - સુરેશ હ. જોશી

જનમટીપ - ઇશ્વરભાઇ પેટલીકર

ઝેર તો પીધાં છે જાણી જાણી - મનુભાઇ પંચોળી 'દર્શક'

તણખા ૧-૪ - ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'

થોડાં આંસુ, થોડા ફૂલ - જયશંકર ભોજક
                               'જયશંકર સુંદરી'

દરિયાલાલ - ગુણવંતરાય આચાર્ય

દલપત કાવ્ય - દલપતરામ

દાર્શનિકા - અરદેશર ખબરદાર

દિવાસ્વપ્ન - ગિજુભાઇ બધેકા

દ્રિરેફની વાતો - રા. વિ. પાઠક 'દ્રિરેફ' 'સ્વૈરવિહારી' 'શેષ'

ધરાગુર્જરી - ચંન્દ્રવદન મહેતા

ધીમુ અને વિભા - જયંતિ દલાલ

ધ્વનિ - રાજેન્દ્ર શાહ

નળાખ્યાન - કવિ પ્રેમાનંદ

નિશીથ - ઉમાશંકર જોષી

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી 

પિયાસી - ત્રિભુવનદાસ લુહાર 'સુન્દરમ્'

પૌરાણિક ચરિત્રકોશ - બંસીધર શુક્લ 

પ્રસન્નિકા જ્ઞાનકોશ - બંસીધર શુક્લ

ફૂલ ઝરે ગુલમહોર - ગુલાબદાસ બ્રોકર

ભગવદગોમંડલ - સંપાદક:- ચંદુલાલ પટેલ

ભણકાર - બળવંતરાય ક. ઠાકોર

મહાદેવભાઇની ડાયરી - મહાદેવભાઇ દેસાઇ

મળેલા જીવ - પન્નાલાલ પટેલ

માનવીની ભવાઇ - પન્નાલાલ પટેલ

મારી હકીકત - નર્મદાશંકર દવે 'નર્મદ'

મિથ્યાભિમાન - દલપતરામ

યુગવંદના - ઝવેરચંદ મેઘાણી

રખડવાનો આનંદ - કાકાસાહેબ કાલેલકર

રઢિયાળી રાત - ઝવેરચંદ મેઘાણી

રાઇનો પર્વત - રમણભાઇ નીલકંઠ

રાસ‌ તરંગિણી - દામોદરદાસ બોટાદકર

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

વિશ્વશાંતિ - ઉમાશંકર જોષી

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

સિંહાસન બત્રીસી - કવિ શામળ 

સોક્રેટીસ - મનુભાઇ પંચોળી 'દર્શક'

સોરઠી બહારવટિયા - ઝવેરચંદ મેઘાણી

હયાતી - હરીન્દ્ર દવે

હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર

Popular posts from this blog

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 💐

                 ફોટો સૌજન્ય - રણમલ સિંધવ ૨૪, ઓગસ્ટ ૨૦૨૨ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિવર નર્મદની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી ભાષાની આન, બાન અને શાન રૂપે ઉજવાય છે. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કવિ નર્મદે 'મારી હકીકત' લખી હતી. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે. મારા ગુજરાતી ભાષા અંગેના મત.... આજના સમયમાં ગુજરાતી ભાષાના મહત્વ અંગે જાત જાત ના લેખો જોવા મળે છે, ગુજરાતી ભાષાને અંગ્રેજી ભાષા કરતા ઓછું મહત્વ આપવામાં આવે છે પણ ભાષા કોઇ પણ હોય એનું અનેરુ મહત્વ હોય જ છે બસ સમજવાની જરૂર છે કે આપણે બધીજ ભાષાઓને સમાન મહત્વ આપવું ઘટે. વાત કરું ગુજરાતી ભાષાની તો મારી સૌથી ગમતી અને પ્રિય ભાષામાં ગુજરાતી છે, મને ક્યારેય એવું થયું નથી કે હું અંગ્રેજી શીખું કેમ કે મારે તો હજું ગુજરાતી ભાષાને સૌથી નજીકથી જોવાની ભણવાની પણ બાકી છે. મારી બોલી ગુજરાતી છે બાર ગાઉ બોલી બદલાય એમ ગુજરાતમાં પ્રદેશ બદલાય એમ ગુજરાતી ભાષાની બોલવાની ઢબ પણ બદલાય છે. હું સાબરકાંઠાથી આવું છું તો ત્યાંની બોલી તરત જ ઓળખાય જાય ક્યાંક ગયા હોઇએ ને ક...

at Media House

                  With Classmates..                         Me with WE..

સાહિત્ય જલસો

                            મારો વાંચનપ્રેમ